Training Programs

2 દિવસીય – આયુર્વેદ અને નેચરોપથી તાલીમ શિબિર

તારીખ: 24 અને 25 સપ્ટેમ્બર – 2022(શની – રવી) સમય: 10 થી સાંજના 5

50% પ્રેક્ટીકલ, 50% થીયરી, સર્ટીફીકેટ સાથે (અત્યાર સુધીની 17મી શિબિર)

વ્યવસ્થા ખર્ચ -ભોજન સાથે રૂ. 2100/- સ્પેશીયલ ડિસ્કાઉન્ટ ફી – ગ્રુપ બુકિંગ તેમજ 20 સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવનાર માટે રૂ. 1900/- (સ્પોટ રજીસ્ટ્રેશન રૂ. 2500/-)

સ્થળ: આયુર્વેદ અને નેચરોપથી સેન્ટર, શ્રી નિરામય તીર્થ આરોગ્ય સેવા કેન્દ્ર,
શ્રી ભાગવત વિદ્યાપીઠ કેમ્પસ,એસ.જી.હાઈવે, સોલા સિવિલ હોસ્પિટલ પાસે- અમદાવાદ.
Shree Niramay Tirth Arogya Seva Mandir – https://g.page/r/CVZSdvxK8NpOEBA

રજીસ્ટ્રેશન માટે : વોટ્સએપ : 99099 68495 અથવા આ લીંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો :https://forms.gle/io34nP1NJAZzhqAS9

અમદાવાદ બહાર રહેતા લોકો માટે રાત્રી રોકાણની વ્યવસ્થા રાખેલ છે (માત્ર વહેલા તે પહેલા 10 વ્યક્તિઓ માટે)

Comments are closed.