શાળાના વિદ્યાર્થીઓ માટે સ્વાસ્થ્ય શિક્ષણ કાર્યક્રમ
કાર્યક્રમ :
સ્વાસ્થ્ય પ્રદર્શન
સ્લાઈડ શો
વીડીયો શો
વિવિધ પ્રયોગો
લેકચર / ગ્રુપ ચર્ચા
પ્રશ્નોતરી
સ્વાસ્થ્ય સમાચાર મોબાઈલ એપ્પ
સ્વાસ્થ્યપ્રદ રમતો
પોષણ અને સ્વાસ્થ્ય અંગે ની સલાહ
આવા કાર્યક્રમનું તમારી શાળા કોલેજ માં આયોજન કરવા અમારો સંપકૅ કરો