Nisarg Weekend Home

ચાલો કુદરતી વાતાવરણને માણીએ ,‌ સુખ અને શાંતિ તરફ પ્રયાણ કરીએ.

શું તમે તમારું પોતાનું એક વીકેન્ડ હોમ , હોલિસ્ટિક હેલ્થ સેન્ટરમાં હોય તેવું ઈચ્છો છો ? જ્યાં તમે આરામ કરી રીલેક્સ થઇ શકો.

તમારા જીવનનો સાત્વિક અને સંપૂર્ણ આનંદ લઈ શકો.

જયાંથી સંપૂર્ણ ઉત્સાહ અને સ્વાસ્થ્ય સાથે કામ પર પાછા આવી શકો.

જો હા, તો ફોર્મ ભરો અને સ્વસ્થ જીવનશૈલી માટે જોડાઓ – https://forms.gle/A5z31ouJesxM7HWm6

તેથી તમારા પ્રિય મિત્રોને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં. YouTube Channel: https://www.youtube.com/c/HumanHealthCircle

Instagram: www.instagram.com/humanhealthforall @humanhealthforall

Facebook: https://www.facebook.com/humanhealthcircle

અને હા, સારા મિત્રો એ શ્રેષ્ઠ સંપત્તિ છે તેથી 5 થી 10 મિત્રોનું ગ્રુપ બનાવો જે આ અદભૂત પ્રવૃત્તિઓ માટે તમારી સાથે જોડાઈ શકે.

Comments are closed.