Integrated Medicine Kit

અનેક રોગોની  સારવાર “ઇન્ટીગ્રેટેડ મેડીસીન કીટ”

રોગો વિશેની માહિતી મેળવો, સારવાર કરો અને થતા અટકાવો !!

 

કમરનો દુઃખાવો, ખુબજ શરદી. આંખનો દુઃખાવો, ચામડીના રોગો
હાડકાને લગતી બીમારી, ફેકચર, નાના બાળકના દાંત આવે ત્યારે દાંતના રોગો માટે.
કોઈપણ દુઃખાવા માટે, પેટમાં ગેસ અને ચૂંક આવે, તાવ માથાનો દુઃખાવો, કબજિયાત
દર શિયાળામાં થતી ઉધરસ, ઓછું હિમોગ્લોબીન પેટનો દુઃખાવો, પેટના રોગો
ગળફાવાળી ઉદરસ, નાક બંધ થઇ જવું, માઈગ્રેન ઝાડા, કોઈપણ ભાગમાં બળતરા.
માનસિક તાણ, અનિદ્રા, શરદીની શરૂઆતમાં, અશક્તિ, માથાનો દુઃખાવો. આંજણી, કપાસી, વાળ ઉતરવા

આ કીટમાં નીચે મુજબની દવાઓ નો સમાવેશ થયેલ છે.

આયુર્વેદિક ચૂર્ણ  | બાયોકેમિક ચૂર્ણ   |  આયુર્વેદિક ટેબ્લેટ  

 બાયોકેમિક ટેબ્લેટ |  ડ્રેસિંગ મટીરીયલ |   સપ્લીમેન્ટસ

 

Comments are closed.