સંપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ
આપણે જે વિદ્યા ભણ્યા તે બીજાને શીખવવી જીવનમાં ઉચ્ચતર મુલ્યો પ્રસ્થાપિત કરે તે વિદ્યા. ઘરે બેઠા, તમારા સમયે, તમારી જગ્યાએથી કોર્ષ કરો અને સર્ટીફીકેટ મેળવો. હ્યુમન હેલ્થ સર્કલ આયોજિત સંપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ સર્ટીફીકેટ કોર્સ માધ્યમ: ઓનલાઈન – ઇમેઈલ, ઝૂમ, ગૂગલ મીટ વગેરે ભાષા : ગુજરાતી સમયગાળો : ૧ વર્ષ (૨…