Author: Human Health Circle
તંદુરસ્તીના નિયમો
તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો :- ૧. તંદુરસ્ત માણસે સૂર્યોદય પહેલા ૯૬ મીનીટે ઉઠવું. (એટલે લગભગ સવારે ૪:૩૦ થી ૫:૦૦ ની વચ્ચે) ૨. ખુલ્લી હવામાં ૩૦ મિનિટ ચાલવા જવું. ૩. પેટ સાફ કાર્ય પછી કરંજ, ખેર, લીમડો, વડ, સાદડ, બાવળ, બોરસલી વગેરે ઝાડનું દાતણ કરવું. ૪. તંદુરસ્ત માણસે પરસેવો થાય…
પથરી
પથ્થરફોડી ના પાન નરણે કોઠે (સૂર્યોદય પહેલા) લેવા. દિવસ દરમ્યાન ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું. નીચે આપેલો ઉકાળો પીવો, પથરીનો ઉકાળો ૧. ગોખરું ૯. પૂનર્નવાના મૂળ ૨. ધાણા ૧૦. ડાભના મૂળ ૩. વાયવર્ણો ૧૧. શેરડીના મૂળ ૪. મકો ૧૨. કમળના મૂળ ૫. ગળો ૧૩. આમળા ૬. વરીયાળી ૧૪. કાંસાના…
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!