સંપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ

આપણે જે વિદ્યા ભણ્યા તે બીજાને શીખવવી 

જીવનમાં ઉચ્ચતર મુલ્યો પ્રસ્થાપિત કરે તે વિદ્યા.

ઘરે બેઠા, તમારા સમયે, તમારી જગ્યાએથી કોર્ષ કરો અને સર્ટીફીકેટ મેળવો.

હ્યુમન હેલ્થ સર્કલ આયોજિત સંપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ

સર્ટીફીકેટ કોર્સ  

માધ્યમ: ઓનલાઈન – ઇમેઈલ, ઝૂમ, ગૂગલ મીટ વગેરે

ભાષા : ગુજરાતી 

સમયગાળો : ૧ વર્ષ (૨ ઓકટોબર ૨૦૨૧  થી ૨ ઓક્ટોબર ૨૦૨૨)

શું શું શીખશો? –   સંપૂર્ણ સ્વાસ્થ્ય સંભાળ (૨ સત્ર – ૧૨ ભાગ) લીંક પર ક્લિક કરીને પ્રવેશ પુસ્તિકા જોવો : https://humanhealthcircle.org/index.php/2021/10/02/primarihealthcare/

શીખવાનો સમય : આપના અનુકુળ સમયે 

સરેરાશ અઠવાડિએ 2 ક્લાક 

સામાન્ય જનતા  : ફ્રી, 

વોલન્ટીઅર – ૧૦૦૦/- ,

વિદ્યાર્થી – ૧૦,૦૦૦/-

તમારી અનુકુળ પેમેન્ટ મેથડ અનુસાર ફી ભરવા માટે લીંક પર ક્લિક કરી વોટ્સએપ કરો: https://wa.link/jcthqd

રજીસ્ટ્રેશન કરો: https://forms.gle/Z8va9TCVWWLq2npm

https://forms.gle/Z8va9TCVWWLq2npm6

વધુ માહિતી માટે સંપર્ક કરો : મો. ૭૫૭૪૮૧૩૯૭૧. વ્હોટસએપ – ૯૯૦૯૯૬૮૪૯૫,

Pravesh-Pustika-2-Oct-2021-1

Comments are closed.