ઔષધીય વનસ્પતિ વિષે શિબિર

ઔષધીય વનસ્પતિનો પરિચય, તેના ઉપયોગો અને વિવિધ ઔષધ બનાવવાની રીતો

Dr.-Meenubhai-Parabia-

રજીસ્ટ્રેશન કરવા આ લીંક પર ક્લિક કરો : https://docs.google.com/forms/d/e/1FAIpQLSdXKRAKS_k7pjwR6XyXUHif9WoZDKTiGJ99LGALyZbfEBeIHw/viewform

વક્તા વિષે :

Dr. Minoo Hiraji Parabia
Born 1948, retired as a professor of biosciences, dean of science faculty after serving 37 years at Veer Narmad South Gujarat University, Surat. A renowned plant taxonomist and field worker having guided pioneering work “Identification and status survey of medicinal plants of Gujarat”. Produced 31 PhDs, developed and standardized herbal medicines for malaria, skin diseases, spondylosis, haemorrhoids, hypertension, curbing the side effects of Cancer treatments, bronchial ailments etc. Prolific popular writer running daily as well as weekly column namely “Dadimana Nuskha” and “Taruvar ane Aushadh” respectively. Wrote about 400 and odd articles in Gujarati, published about 82 research papers and several books, Ethnovet Heritage (Anjaria, Parabia, Dwivedi & Reddy, 2002) being his Magnum opus. Member of long standing at state biodiversity board and convener of technical committee of state medicinal plant board, Gujarat. Recipient of many prestigious awards, fellow of ethnobotanical society of India, Indian association of plant taxonomist and Gujarat science academy.  Established and developed Shri Bapalal Vaidya Botanical Research Center, solely devoted to the studies in medicinal plants on the campus of Veer Narmad South Gujarat University, Surat. Handled many research projects the last being DST sponsored “Development and standardization of herbal antimalarial drug” (collaborative project with Prof. I.L.Kothari of S.P. University). Professor M. H. Parabia endowment fund has been established at the time of his retirement by the city of Surat. The fund hosts two m medals and four fellowships to the poor students.

ડૉ. યજ્ઞેશકુમાર પ્રેમશંકર વ્યાસ
ઇ.સ. 1955 માં સાક્ષર ભૂમિ નડિયાદ માં જન્મ.
જે.એસ.આયુર્વેદ કોલેજ , નડિયાદ માં આયુર્વેદ નું અધ્યયન.
આઇ. પી. જી. ટી એન્ડ આર. એ., જામનગર આયુર્વેદ યુનિવર્સિટી માં થી દ્રવ્યગુણ વિભાગ અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએશન.
ઇ.સ. 1982 થી શ્રી. ઓ. હી. નાઝર આયુર્વેદ કોલેજ માં અધ્યાપન કાર્ય શરૂ કરી ઇ.સ.2013 માં દ્રવ્યગુણ વિભાગ ના વિભાગઅધ્યક્ષ તરીકે નિવૃત્તિ લીધી.
આ ઉપરાંત – 90 જેટલા ગુજરાતી અને 70 જેટલા હિન્દી આયુર્વેદ-આરોગ્ય અને વનસ્પતિ વિષયક લેખો વિવિધ મેગેઝીન – અખબાર માં પ્રકાશિત.
અખિલ ભારતીય વનૌષધી મંડળ સાથે 40 વર્ષ થી સંકળાયેલા છે અને હાલ માં મંડળ ના મંત્રી તરીકે નો કાર્યભાર સાંભળે છે.
ઈથનોબોટની, માઉન્ટેનીયરિંગ, વન પરિભ્રમણ, વનૌષધી પરિચય શિબિર, આયુર્વેદ નિદાન ચિકિત્સા શિબિર, ટીવી – રેડીયો વગેરે માં વાર્તાલાપ… ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ સાથે સતત કાર્યરત છે.
હાલ ઉકા તરસાડિયા યુનિવર્સિટી સંચાલિત શ્રી મતિયા પાટીદાર વેદાંત આયુર્વેદ હોસ્પિટલ, બારડોલી ખાતે આયુર્વેદ ની સેવા માં પ્રવૃત્ત છે.

Comments are closed.