પથરી

પથ્થરફોડી ના પાન નરણે કોઠે (સૂર્યોદય પહેલા) લેવા.

દિવસ દરમ્યાન ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવું.

નીચે આપેલો  ઉકાળો પીવો,

પથરીનો ઉકાળો

૧. ગોખરું                           ૯. પૂનર્નવાના મૂળ

૨. ધાણા                            ૧૦. ડાભના મૂળ

૩. વાયવર્ણો                         ૧૧. શેરડીના મૂળ           

૪. મકો                              ૧૨.  કમળના મૂળ

૫. ગળો                             ૧૩. આમળા 

૬. વરીયાળી                        ૧૪.  કાંસાના બીજ 

૭. પાષાણભેદ                       ૧૫. કાંસાના મૂળ  

૮. હરડે                              ૧૬. બહેડા

                બધાં પાવડર ૫૦ ગ્રામ લઇ ૩૦ ભાગ કરવા. દરરોજ ૧ ભાગ ઉકાળી લેવો.

 

Comments are closed.