અનેક રોગોની સારવાર “ઇન્ટીગ્રેટેડ મેડીસીન કીટ”
રોગો વિશેની માહિતી મેળવો, સારવાર કરો અને થતા અટકાવો !!
કમરનો દુઃખાવો, ખુબજ શરદી. | આંખનો દુઃખાવો, ચામડીના રોગો |
હાડકાને લગતી બીમારી, ફેકચર, નાના બાળકના દાંત આવે ત્યારે | દાંતના રોગો માટે. |
કોઈપણ દુઃખાવા માટે, પેટમાં ગેસ અને ચૂંક આવે, તાવ | માથાનો દુઃખાવો, કબજિયાત |
દર શિયાળામાં થતી ઉધરસ, ઓછું હિમોગ્લોબીન | પેટનો દુઃખાવો, પેટના રોગો |
ગળફાવાળી ઉદરસ, નાક બંધ થઇ જવું, માઈગ્રેન | ઝાડા, કોઈપણ ભાગમાં બળતરા. |
માનસિક તાણ, અનિદ્રા, શરદીની શરૂઆતમાં, અશક્તિ, માથાનો દુઃખાવો. | આંજણી, કપાસી, વાળ ઉતરવા |
આ કીટમાં નીચે મુજબની દવાઓ નો સમાવેશ થયેલ છે.
આયુર્વેદિક ચૂર્ણ | બાયોકેમિક ચૂર્ણ | આયુર્વેદિક ટેબ્લેટ |
બાયોકેમિક ટેબ્લેટ | ડ્રેસિંગ મટીરીયલ | સપ્લીમેન્ટસ